પુનર્નિયમ ૩૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ જે ઈશ્વર નથી એના દ્વારા તેઓએ મને રોષ ચઢાવ્યો* છે;+તેઓએ પોતાની નકામી મૂર્તિઓથી મને ગુસ્સે કર્યો છે.+ એટલે જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તેઓમાં ઈર્ષા જગાડીશ;+એક મૂર્ખ પ્રજાથી હું તેઓને ગુસ્સે કરીશ.+ યર્મિયા ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ શું કોઈ પ્રજાએ ક્યારેય પોતાના દેવો બદલ્યા છે? શું એવા દેવો પાછળ ગયા છે જેઓ દેવો જ નથી? પણ મારા લોકોએ મને મહિમા આપવાને બદલે નકામી વસ્તુઓને મહિમા આપ્યો છે.+
૨૧ જે ઈશ્વર નથી એના દ્વારા તેઓએ મને રોષ ચઢાવ્યો* છે;+તેઓએ પોતાની નકામી મૂર્તિઓથી મને ગુસ્સે કર્યો છે.+ એટલે જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તેઓમાં ઈર્ષા જગાડીશ;+એક મૂર્ખ પ્રજાથી હું તેઓને ગુસ્સે કરીશ.+
૧૧ શું કોઈ પ્રજાએ ક્યારેય પોતાના દેવો બદલ્યા છે? શું એવા દેવો પાછળ ગયા છે જેઓ દેવો જ નથી? પણ મારા લોકોએ મને મહિમા આપવાને બદલે નકામી વસ્તુઓને મહિમા આપ્યો છે.+