-
ન્યાયાધીશો ૧૫:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પછી સામસૂનને ખૂબ તરસ લાગી અને તેણે યહોવાને વિનંતી કરી: “તમે જ તમારા સેવકને મોટી જીત અપાવી છે. હવે શું તમે મને તરસને લીધે મરવા દેશો અને બેસુન્નતીઓના હાથમાં સોંપી દેશો?”
-