૧ શમુએલ ૧૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તમે યહોવાનો ડર રાખો,+ તેમની ભક્તિ કરો,+ તેમનું કહેવું માનો+ અને યહોવાના નિયમો વિરુદ્ધ ન જાઓ. તમે અને તમારા પર રાજ કરતા રાજા તમારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલો. જો એમ કરશો, તો જ તમારું ભલું થશે.
૧૪ તમે યહોવાનો ડર રાખો,+ તેમની ભક્તિ કરો,+ તેમનું કહેવું માનો+ અને યહોવાના નિયમો વિરુદ્ધ ન જાઓ. તમે અને તમારા પર રાજ કરતા રાજા તમારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલો. જો એમ કરશો, તો જ તમારું ભલું થશે.