લેવીય ૨૭:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ વધુમાં, એવા કોઈ પણ માણસને છોડાવી ન શકાય, જે દોષિત ઠર્યો* હોય અને જેને નાશ માટે અલગ ઠરાવવામાં આવ્યો હોય.+ તે માણસને ચોક્કસ મારી નાખવો.+ ૧ શમુએલ ૧૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પછી યહોવાએ તમને એક કામ સોંપીને કહ્યું: ‘જા, પાપી અમાલેકીઓનો વિનાશ કર!+ તેઓનો પૂરેપૂરો વિનાશ ન થાય, ત્યાં સુધી તેઓ સામે લડાઈ કર.’+
૨૯ વધુમાં, એવા કોઈ પણ માણસને છોડાવી ન શકાય, જે દોષિત ઠર્યો* હોય અને જેને નાશ માટે અલગ ઠરાવવામાં આવ્યો હોય.+ તે માણસને ચોક્કસ મારી નાખવો.+
૧૮ પછી યહોવાએ તમને એક કામ સોંપીને કહ્યું: ‘જા, પાપી અમાલેકીઓનો વિનાશ કર!+ તેઓનો પૂરેપૂરો વિનાશ ન થાય, ત્યાં સુધી તેઓ સામે લડાઈ કર.’+