ગણના ૨૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઈશ્વર કોઈ માણસ નથી કે જૂઠું બોલે,+ તે મનુષ્ય નથી કે પોતાનું મન બદલે.*+ જો તે કંઈ કહે, તો શું એને પૂરું નહિ કરે? જો તે કોઈ વચન આપે, તો શું એને નહિ નિભાવે?+
૧૯ ઈશ્વર કોઈ માણસ નથી કે જૂઠું બોલે,+ તે મનુષ્ય નથી કે પોતાનું મન બદલે.*+ જો તે કંઈ કહે, તો શું એને પૂરું નહિ કરે? જો તે કોઈ વચન આપે, તો શું એને નહિ નિભાવે?+