૧૪ પણ હવે તમારું રાજ્ય લાંબું ટકશે નહિ.+ યહોવા એવા એક માણસને પસંદ કરશે, જે તેમનું દિલ ખુશ કરે.+ એ માણસને યહોવા પોતાના લોકો પર આગેવાન બનાવશે,+ કારણ કે તમે યહોવાનું કહેવું માન્યું નથી.”+
૨૨ તેમને હટાવી દીધા પછી, ઈશ્વરે દાઉદને રાજા તરીકે પસંદ કર્યા,+ જેમના વિશે તેમણે સાક્ષી આપી અને કહ્યું: ‘યિશાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે,+ જે મારું દિલ ખુશ કરે છે.+ હું જે ચાહું છું એ સર્વ તે કરશે.’