૨ શમુએલ ૭:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હવે મારા સેવક દાઉદને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા જણાવે છે કે “તું ઘેટાં ચરાવતો હતો, ત્યાંથી+ મેં તને મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન થવા બોલાવ્યો.+ ગીતશાસ્ત્ર ૭૮:૭૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭૦ તેમણે પોતાના સેવક દાઉદને પસંદ કર્યો.+ તેને ઘેટાંના વાડાઓમાંથી બોલાવ્યો,+
૮ હવે મારા સેવક દાઉદને કહે, ‘સૈન્યોના ઈશ્વર યહોવા જણાવે છે કે “તું ઘેટાં ચરાવતો હતો, ત્યાંથી+ મેં તને મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન થવા બોલાવ્યો.+