૧ શમુએલ ૧૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યહોવાએ શાઉલ પરથી પોતાની શક્તિ લઈ લીધી+ અને યહોવાએ શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+ ૧ શમુએલ ૧૮:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ બીજા દિવસે ઈશ્વરે શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+ શાઉલ પોતાના ઘરમાં અજીબ રીતે વર્તવા લાગ્યો.* દાઉદ એ સમયે અગાઉની જેમ વીણા વગાડતો હતો.+ શાઉલના હાથમાં ભાલો હતો.+ ૧ શમુએલ ૧૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એક દિવસ શાઉલ પોતાના ઘરમાં બેઠો હતો અને તેના હાથમાં ભાલો હતો. દાઉદ ત્યારે વીણા વગાડતો હતો.+ યહોવાએ શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+
૧૦ બીજા દિવસે ઈશ્વરે શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+ શાઉલ પોતાના ઘરમાં અજીબ રીતે વર્તવા લાગ્યો.* દાઉદ એ સમયે અગાઉની જેમ વીણા વગાડતો હતો.+ શાઉલના હાથમાં ભાલો હતો.+
૯ એક દિવસ શાઉલ પોતાના ઘરમાં બેઠો હતો અને તેના હાથમાં ભાલો હતો. દાઉદ ત્યારે વીણા વગાડતો હતો.+ યહોવાએ શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+