૧૮ પલિસ્તીઓએ+ પણ યહૂદામાં આવેલા શેફેલાહનાં+ અને નેગેબનાં શહેરો પર હુમલો કર્યો. તેઓએ આ શહેરો જીતી લીધાં: બેથ-શેમેશ,+ આયાલોન,+ ગદેરોથ, સોખો અને એની આસપાસનાં નગરો, તિમ્નાહ+ અને એની આસપાસનાં નગરો, ગિમ્ઝો અને એની આસપાસનાં નગરો. પછી તેઓ ત્યાં રહેવા લાગ્યા.