-
લેવીય ૭:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ ઇઝરાયેલીઓએ ચઢાવેલા હલાવવાના અર્પણમાંથી છાતીનો ભાગ અને શાંતિ-અર્પણમાંથી પવિત્ર હિસ્સો, એટલે કે પગનો ભાગ હું યાજક હારુન અને તેના દીકરાઓને આપું છું. ઇઝરાયેલીઓ માટે એ નિયમ હંમેશ માટે છે.+
-