૧ કાળવૃત્તાંત ૨:૧૩-૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યિશાઈના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો અલીઆબ, બીજો અબીનાદાબ,+ ત્રીજો શિમઆ,+ ૧૪ ચોથો નથાનએલ, પાંચમો રાદ્દાય, ૧૫ છઠ્ઠો ઓસેમ અને સાતમો દાઉદ.+
૧૩ યિશાઈના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો અલીઆબ, બીજો અબીનાદાબ,+ ત્રીજો શિમઆ,+ ૧૪ ચોથો નથાનએલ, પાંચમો રાદ્દાય, ૧૫ છઠ્ઠો ઓસેમ અને સાતમો દાઉદ.+