-
યશાયા ૩૧:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ યહોવાએ મને આમ કહ્યું છે:
“જ્યારે સિંહ, જોરાવર સિંહ પોતાના શિકાર પર ઊભો રહીને ઘૂરકે,
ત્યારે ભલે ભરવાડોનું ટોળું એની સામે આવે,
પણ તેઓના ઘોંઘાટથી એ ગભરાતો નથી,
તેઓના હોકારાથી એ પાછો હટતો નથી.
એ જ રીતે સૈન્યોના ઈશ્વર યહોવા યુદ્ધ લડવા
સિયોન પર્વત પર અને એના ડુંગર પર ઊતરી આવશે.
-