૧ શમુએલ ૧૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યિશાઈએ તેને બોલાવવા કોઈકને મોકલ્યો અને તેને શમુએલ આગળ લાવ્યો. તે છોકરો દેખાવે રૂપાળો અને લાલચોળ હતો. તેની આંખો સુંદર હતી.+ યહોવાએ શમુએલને કહ્યું: “ઊભો થા, તેનો અભિષેક કર, કેમ કે મેં તેને પસંદ કર્યો છે.”+ ૧ શમુએલ ૧૭:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ શાઉલે દાઉદને કહ્યું: “તું એ પલિસ્તી સામે નહિ લડી શકે. તું તો હજુ છોકરો છે,+ પણ એ પલિસ્તી તેની યુવાનીથી લડવૈયો* છે.”
૧૨ યિશાઈએ તેને બોલાવવા કોઈકને મોકલ્યો અને તેને શમુએલ આગળ લાવ્યો. તે છોકરો દેખાવે રૂપાળો અને લાલચોળ હતો. તેની આંખો સુંદર હતી.+ યહોવાએ શમુએલને કહ્યું: “ઊભો થા, તેનો અભિષેક કર, કેમ કે મેં તેને પસંદ કર્યો છે.”+
૩૩ શાઉલે દાઉદને કહ્યું: “તું એ પલિસ્તી સામે નહિ લડી શકે. તું તો હજુ છોકરો છે,+ પણ એ પલિસ્તી તેની યુવાનીથી લડવૈયો* છે.”