-
૧ શમુએલ ૨૩:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પછી તેઓએ યહોવા આગળ કરાર કર્યો.+ દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાના ઘરે પાછો ગયો.
-
-
૨ શમુએલ ૯:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ દાઉદે પૂછ્યું: “શાઉલના ઘરમાંથી શું હજી કોઈ જીવે છે? જો હોય તો હું યોનાથાનને લીધે તેના પર અતૂટ પ્રેમ બતાવીશ.”+
-