૨ શમુએલ ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ અગાઉ શાઉલ અમારા રાજા હતા ત્યારે પણ, લડાઈઓમાં ઇઝરાયેલની આગેવાની લેનાર તમે જ હતા.+ યહોવાએ તમને કહ્યું હતું: ‘તું ઘેટાંપાળકની જેમ મારા ઇઝરાયેલી લોકોની સંભાળ રાખીશ અને ઇઝરાયેલનો આગેવાન બનીશ.’”+
૨ અગાઉ શાઉલ અમારા રાજા હતા ત્યારે પણ, લડાઈઓમાં ઇઝરાયેલની આગેવાની લેનાર તમે જ હતા.+ યહોવાએ તમને કહ્યું હતું: ‘તું ઘેટાંપાળકની જેમ મારા ઇઝરાયેલી લોકોની સંભાળ રાખીશ અને ઇઝરાયેલનો આગેવાન બનીશ.’”+