૧ શમુએલ ૨૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ દાઉદે મનમાં ને મનમાં કહ્યું: “કોઈક દિવસે હું જરૂર શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવામાં જ મારું ભલું છે.+ પછી શાઉલ મને ઇઝરાયેલના આખા વિસ્તારમાં શોધવાનું પડતું મૂકશે+ અને હું તેમના હાથમાંથી બચી જઈશ.”
૨૭ દાઉદે મનમાં ને મનમાં કહ્યું: “કોઈક દિવસે હું જરૂર શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવામાં જ મારું ભલું છે.+ પછી શાઉલ મને ઇઝરાયેલના આખા વિસ્તારમાં શોધવાનું પડતું મૂકશે+ અને હું તેમના હાથમાંથી બચી જઈશ.”