૧ શમુએલ ૨૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ દાઉદે યોનાથાનને કહ્યું: “આવતી કાલે ચાંદરાત*+ છે. એટલે રાજા સાથે જમવા બેસવા સિવાય કોઈ છૂટકો નથી. તમે મને હમણાં જ જવા દો કે હું પરમ દિવસની સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહું.
૫ દાઉદે યોનાથાનને કહ્યું: “આવતી કાલે ચાંદરાત*+ છે. એટલે રાજા સાથે જમવા બેસવા સિવાય કોઈ છૂટકો નથી. તમે મને હમણાં જ જવા દો કે હું પરમ દિવસની સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહું.