૧ શમુએલ ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ યહોવાએ હાન્નાને યાદ કરી. તેને બીજાં બાળકો થયાં.+ તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. નાનકડો શમુએલ યહોવા આગળ મોટો થતો ગયો.+
૨૧ યહોવાએ હાન્નાને યાદ કરી. તેને બીજાં બાળકો થયાં.+ તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. નાનકડો શમુએલ યહોવા આગળ મોટો થતો ગયો.+