-
૧ શમુએલ ૨૬:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ શાઉલે દાઉદનો અવાજ પારખીને કહ્યું: “મારા દીકરા દાઉદ,+ શું એ તારો અવાજ છે?” દાઉદે જવાબ આપ્યો: “હા રાજાજી. મારા માલિક, એ મારો અવાજ છે.”
-