પુનર્નિયમ ૩૨:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ વેર વાળવું અને બદલો લેવો એ મારું કામ છે.+ ઠરાવેલા સમયે તેઓના પગ લપસી જશે,+કેમ કે તેઓની બરબાદીનો દિવસ નજીક છે,તેઓ પર જે આવી પડવાનું છે, એ જલદી જ આવી પડશે.’
૩૫ વેર વાળવું અને બદલો લેવો એ મારું કામ છે.+ ઠરાવેલા સમયે તેઓના પગ લપસી જશે,+કેમ કે તેઓની બરબાદીનો દિવસ નજીક છે,તેઓ પર જે આવી પડવાનું છે, એ જલદી જ આવી પડશે.’