-
૧ શમુએલ ૨૨:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ જેઓ દુ:ખ-તકલીફોમાં હતા, દેવાદાર હતા અને જેઓનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું, તેઓ બધા દાઉદ પાસે આવ્યા. તે તેઓનો આગેવાન બન્યો અને તેની સાથે આશરે ૪૦૦ માણસો હતા.
-