૧ શમુએલ ૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પછી શમુએલે તેલની કુપ્પી લીધી અને એમાંનું તેલ શાઉલના માથા પર રેડ્યું.+ તેણે શાઉલને ચુંબન કર્યું અને કહ્યું: “યહોવાએ તમારો અભિષેક કરીને તેમના લોકો* પર+ તમને આગેવાન બનાવ્યા છે.+
૧૦ પછી શમુએલે તેલની કુપ્પી લીધી અને એમાંનું તેલ શાઉલના માથા પર રેડ્યું.+ તેણે શાઉલને ચુંબન કર્યું અને કહ્યું: “યહોવાએ તમારો અભિષેક કરીને તેમના લોકો* પર+ તમને આગેવાન બનાવ્યા છે.+