-
૧ શમુએલ ૯:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “આવતી કાલે આશરે આ સમયે હું તારી પાસે બિન્યામીન વિસ્તારનો એક માણસ મોકલીશ.+ મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન તરીકે તારે તેનો અભિષેક કરવો.+ તે મારા લોકોને પલિસ્તીઓના હાથમાંથી બચાવશે. મેં મારા લોકોનાં દુઃખ-દર્દ જોયાં છે અને તેઓનો પોકાર મારા સુધી પહોંચ્યો છે.”+ ૧૭ શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ શમુએલને કહ્યું: “આ એ જ માણસ છે, જેના વિશે મેં તને કહ્યું હતું કે ‘તે મારા લોકો પર શાસન કરશે.’”*+
-