-
યહોશુઆ ૧૫:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ દક્ષિણમાં અદોમની સરહદ+ તરફ યહૂદા કુળના છેવાડાનાં શહેરો આ હતાં: કાબ્સએલ, એદેર, યાગૂર,
-
-
યહોશુઆ ૧૫:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ સિકલાગ,+ માદમાન્નાહ, સાન્સાન્નાહ,
-
-
૧ શમુએલ ૨૭:૫, ૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ દાઉદે આખીશને કહ્યું: “જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને રહેવા માટે કોઈ નાનકડા શહેરમાં જગ્યા આપો. તમારા સેવકે શા માટે તમારી સાથે પાટનગરમાં રહેવું?” ૬ આખીશે એ દિવસે તેને સિકલાગ+ આપ્યું. એ જ કારણે, સિકલાગ આજ સુધી યહૂદાના રાજાઓનું ગણાય છે.
-