-
૧ શમુએલ ૩૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ આમ શાઉલ, તેના ત્રણ દીકરાઓ, તેનાં હથિયાર ઊંચકનાર અને તેના બધા માણસો એ જ દિવસે મરણ પામ્યા.+
-
-
૧ કાળવૃત્તાંત ૧૦:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ આમ શાઉલ, તેના ત્રણ દીકરાઓ અને તેના ઘરના બધા માણસો મરણ પામ્યા.+
-