-
નિર્ગમન ૨૩:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ મારો દૂત તમારી આગળ ચાલશે અને તમને એ દેશમાં લઈ જશે, જ્યાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. હું એ બધી પ્રજાઓનો નાશ કરીશ.+
-
-
ન્યાયાધીશો ૧:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ યહૂદાના માણસોએ યરૂશાલેમ પર ચઢાઈ કરી+ અને એને જીતી લીધું. તેઓએ એના લોકોને તલવારથી મારી નાખ્યા અને શહેરને આગ લગાડી દીધી.
-
-
ન્યાયાધીશો ૧:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ બિન્યામીનના લોકોએ યરૂશાલેમમાં રહેતા યબૂસીઓને હાંકી કાઢ્યા નહિ. એટલે યબૂસીઓ આજ સુધી યરૂશાલેમમાં બિન્યામીનના લોકો સાથે રહે છે.+
-