-
૧ કાળવૃત્તાંત ૧૩:૧૨-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ એ દિવસે દાઉદને સાચા ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો: “સાચા ઈશ્વરનો કરારકોશ હું મારા શહેરમાં કઈ રીતે લાવું?”+ ૧૩ દાઉદ રહેતો હતો એ દાઉદનગરમાં તે કરારકોશ લાવ્યો નહિ. તે કરારકોશને ગિત્તી ઓબેદ-અદોમના ઘરે લઈ ગયો. ૧૪ સાચા ઈશ્વરનો કરારકોશ ઓબેદ-અદોમના ઘરે ત્રણ મહિના સુધી રહ્યો. યહોવાએ ઓબેદ-અદોમના ઘરના લોકોને અને તેની પાસે જે કંઈ હતું એ બધાને આશીર્વાદ આપ્યો.+
-