૧ રાજાઓ ૧:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ યહોવા જેમ મારા માલિક સાથે હતા, તેમ સુલેમાન સાથે પણ રહો.+ તે સુલેમાનનું રાજ્યાસન મારા રાજા દાઉદના રાજ્યાસનથી પણ મહાન કરો!”+ ૧ કાળવૃત્તાંત ૨૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારા નામને મહિમા આપવા તે જ મારું મંદિર બાંધશે.+ તે મારો દીકરો બનશે અને હું તેનો પિતા થઈશ.+ ઇઝરાયેલ પર હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+ ૧ કાળવૃત્તાંત ૨૮:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તે હમણાં કરે છે તેમ, જો તે મક્કમ મનથી મારી આજ્ઞાઓ અને મારા કાયદા-કાનૂન પાળશે,+ તો હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+ ગીતશાસ્ત્ર ૮૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ‘હું તારા વંશજને કાયમ ટકાવી રાખીશ+અને તારી રાજગાદી પેઢીઓ સુધી અડગ રાખીશ.’”+ (સેલાહ) ગીતશાસ્ત્ર ૮૯:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ તેનો વંશ કાયમ ટકી રહેશે.+ સૂરજની જેમ તેનું રાજ્યાસન મારી આગળ સદા ટકી રહેશે.+
૩૭ યહોવા જેમ મારા માલિક સાથે હતા, તેમ સુલેમાન સાથે પણ રહો.+ તે સુલેમાનનું રાજ્યાસન મારા રાજા દાઉદના રાજ્યાસનથી પણ મહાન કરો!”+
૧૦ મારા નામને મહિમા આપવા તે જ મારું મંદિર બાંધશે.+ તે મારો દીકરો બનશે અને હું તેનો પિતા થઈશ.+ ઇઝરાયેલ પર હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+
૭ તે હમણાં કરે છે તેમ, જો તે મક્કમ મનથી મારી આજ્ઞાઓ અને મારા કાયદા-કાનૂન પાળશે,+ તો હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+