-
૨ શમુએલ ૨:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પછી યહૂદાના માણસો ત્યાં આવ્યા અને યહૂદા કુળ પર રાજા તરીકે દાઉદનો અભિષેક કર્યો.+
તેઓએ દાઉદને જણાવ્યું: “યાબેશ-ગિલયાદના માણસોએ શાઉલને દફનાવ્યો હતો.”
-
-
૨ શમુએલ ૫:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ દાઉદે હેબ્રોનમાંથી યહૂદા પર સાડા સાત વર્ષ રાજ કર્યું. તેણે યરૂશાલેમમાંથી+ આખા ઇઝરાયેલ અને યહૂદા પર ૩૩ વર્ષ રાજ કર્યું.
-