-
૧ શમુએલ ૧૪:૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૦ શાઉલની પત્નીનું નામ અહીનોઆમ હતું, જે અહીમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર+ હતું, જે શાઉલના કાકા નેરનો દીકરો હતો.
-
-
૧ શમુએલ ૨૬:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ જ્યાં શાઉલે છાવણી નાખી હતી, ત્યાં દાઉદ ગયો. તેણે જોયું કે શાઉલ અને તેનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર+ કઈ જગ્યાએ ઊંઘે છે. શાઉલ છાવણીની વચ્ચે સૂતો હતો અને બધા સૈનિકો તેની આસપાસ હતા.
-
-
૧ રાજાઓ ૨:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ “તું એ પણ સારી રીતે જાણે છે કે સરૂયાના દીકરા યોઆબે મારી સાથે શું કર્યું હતું. તેણે ઇઝરાયેલી સૈન્યના બે સેનાપતિઓ સાથે જે કર્યું એ પણ તું જાણે છે. લડાઈ ચાલતી ન હોવા છતાં, તેણે નેરના દીકરા આબ્નેરને+ અને યેથેરના દીકરા અમાસાને+ મારી નાખ્યા. તેણે શાંતિના સમયે નિર્દોષ લોહી વહેવડાવીને+ પોતાનાં કમરપટ્ટા અને જોડાને કલંક લગાડ્યું.
-