૨ શમુએલ ૧૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દાઉદે પોતાની સાથેના માણસોને ત્રણ ટુકડીઓમાં વહેંચી દીધા. તેણે એક ટુકડીને યોઆબના હાથ નીચે,+ બીજીને યોઆબના ભાઈ અને સરૂયાના દીકરા+ અબીશાયના હાથ નીચે+ અને ત્રીજીને ઇત્તાય ગિત્તીના હાથ નીચે+ મોકલી. રાજાએ તેઓને કહ્યું: “હું પણ તમારી સાથે આવીશ.”
૨ દાઉદે પોતાની સાથેના માણસોને ત્રણ ટુકડીઓમાં વહેંચી દીધા. તેણે એક ટુકડીને યોઆબના હાથ નીચે,+ બીજીને યોઆબના ભાઈ અને સરૂયાના દીકરા+ અબીશાયના હાથ નીચે+ અને ત્રીજીને ઇત્તાય ગિત્તીના હાથ નીચે+ મોકલી. રાજાએ તેઓને કહ્યું: “હું પણ તમારી સાથે આવીશ.”