૧ રાજાઓ ૨:૩૬, ૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ પછી રાજાએ શિમઈને+ બોલાવીને કહ્યું: “તું યરૂશાલેમમાં ઘર બાંધીને રહેજે. ત્યાંથી બીજી કોઈ જગ્યાએ જતો નહિ. ૩૭ જે દિવસે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણ+ પાર કરીશ, એ દિવસે તું ચોક્કસ માર્યો જઈશ. તારું લોહી તારે માથે રહેશે.” ૨ કાળવૃત્તાંત ૩૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેઓએ ભેગા થઈને યરૂશાલેમમાંથી જૂઠા દેવોની વેદીઓ તોડી પાડી,+ બધી ધૂપવેદીઓ કાઢી નાખી+ અને કિદ્રોન ખીણમાં નાખી દીધી. યોહાન ૧૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સાથે કિદ્રોન ખીણની*+ પેલે પાર આવેલા બાગમાં ગયા.+
૩૬ પછી રાજાએ શિમઈને+ બોલાવીને કહ્યું: “તું યરૂશાલેમમાં ઘર બાંધીને રહેજે. ત્યાંથી બીજી કોઈ જગ્યાએ જતો નહિ. ૩૭ જે દિવસે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણ+ પાર કરીશ, એ દિવસે તું ચોક્કસ માર્યો જઈશ. તારું લોહી તારે માથે રહેશે.”
૧૪ તેઓએ ભેગા થઈને યરૂશાલેમમાંથી જૂઠા દેવોની વેદીઓ તોડી પાડી,+ બધી ધૂપવેદીઓ કાઢી નાખી+ અને કિદ્રોન ખીણમાં નાખી દીધી.