૨ શમુએલ ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+ ગીતશાસ્ત્ર ૨૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હે યહોવા, તમે રહો છો એ મંદિર મને ખૂબ પ્રિય છે,+જેના પર તમારું ગૌરવ છવાયેલું રહે છે.+ ગીતશાસ્ત્ર ૨૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યહોવાને મારી એક વિનંતી છે,મારી એક તમન્ના છે કે,જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+હું યહોવાની ભલાઈ પર મનન કરુંઅને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+
૨ રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+
૪ યહોવાને મારી એક વિનંતી છે,મારી એક તમન્ના છે કે,જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+હું યહોવાની ભલાઈ પર મનન કરુંઅને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+