૨ શમુએલ ૧૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ દાઉદનો દોસ્ત* હૂશાય+ આર્કી+ આબ્શાલોમની આગળ આવ્યો. હૂશાયે આબ્શાલોમને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો!+ રાજાજી, જુગ જુગ જીવો!” ૧ કાળવૃત્તાંત ૨૭:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ અહીથોફેલ+ દાઉદનો સલાહકાર હતો. આર્કી હૂશાય+ દાઉદનો મિત્ર* હતો.
૧૬ દાઉદનો દોસ્ત* હૂશાય+ આર્કી+ આબ્શાલોમની આગળ આવ્યો. હૂશાયે આબ્શાલોમને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો!+ રાજાજી, જુગ જુગ જીવો!”