-
૨ શમુએલ ૯:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ રાજાએ શાઉલના સેવક સીબાને બોલાવીને કહ્યું: “શાઉલ અને તેના ઘરનું જે કંઈ છે, એ બધું હું તારા માલિકના પૌત્રને સોંપું છું.+ ૧૦ તું તેના માટે જમીન ખેડશે. તું અને તારા દીકરાઓ અને તારા સેવકો એ ખેડશો અને એની ઊપજ ભેગી કરશો. એનાથી તમે તમારા માલિકના પૌત્રના આખા કુટુંબનું ભરણપોષણ કરશો. પણ તારા માલિકનો પૌત્ર મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે.”+
સીબાને ૧૫ દીકરાઓ અને ૨૦ સેવકો હતા.+
-