-
૨ શમુએલ ૧૫:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એટલે રાજા નીકળ્યો અને તેનો આખો કુટુંબકબીલો તેની પાછળ પાછળ ચાલ્યો. રાજાએ મહેલની સંભાળ રાખવા પોતાની દસ ઉપપત્નીઓ ત્યાં રહેવા દીધી.+
-