-
૨ શમુએલ ૧૭:૨૭-૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ દાઉદ માહનાઈમ પહોંચ્યો કે તરત તેને આમ્મોનીઓના રાબ્બાહથી+ નાહાશનો દીકરો શોબી, લો-દબારથી આમ્મીએલનો દીકરો માખીર+ અને રોગલીમથી ગિલયાદી બાર્ઝિલ્લાય+ મળ્યા. ૨૮ તેઓ પોતાની સાથે પથારીઓ, વાસણો, હાંલ્લાં, ઘઉં, જવ, લોટ, પોંક, વાલ, કઠોળ, શેકેલું અનાજ, ૨૯ મધ, માખણ, ઘેટાં અને પનીર* લાવ્યા હતા. તેઓ આ બધું દાઉદ અને તેની સાથેના લોકો માટે લાવ્યા હતા.+ તેઓએ વિચાર્યું કે “વેરાન પ્રદેશમાં લોકો ભૂખ્યા-તરસ્યા અને થાકેલા હશે.”+
-