ઉત્પત્તિ ૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પણ માંસ સાથે લોહી ન ખાવું,+ કેમ કે લોહી+ જીવન છે. લેવીય ૧૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “‘જો કોઈ ઇઝરાયેલી અથવા કોઈ પરદેશી જરા પણ લોહી ખાય,+ તો હું મારું મોં તેનાથી ચોક્કસ ફેરવી લઈશ અને તેને મારી નાખીશ.
૧૦ “‘જો કોઈ ઇઝરાયેલી અથવા કોઈ પરદેશી જરા પણ લોહી ખાય,+ તો હું મારું મોં તેનાથી ચોક્કસ ફેરવી લઈશ અને તેને મારી નાખીશ.