૧ શમુએલ ૨૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ પછી દાઉદનું દિલ* ડંખવા લાગ્યું,+ કારણ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી. રોમનો ૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તેઓ સાબિત કરે છે કે નિયમશાસ્ત્રની વાતો તેઓનાં દિલમાં લખેલી છે અને તેઓનું અંત:કરણ* એની સાથે સહમત છે. તેઓના પોતાના વિચારો તેઓને દોષિત કે નિર્દોષ ઠરાવે છે.
૧૫ તેઓ સાબિત કરે છે કે નિયમશાસ્ત્રની વાતો તેઓનાં દિલમાં લખેલી છે અને તેઓનું અંત:કરણ* એની સાથે સહમત છે. તેઓના પોતાના વિચારો તેઓને દોષિત કે નિર્દોષ ઠરાવે છે.