-
૧ રાજાઓ ૨:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ શિમઈએ રાજાને કહ્યું: “તમે બરાબર કહો છો. મારા રાજા, મારા માલિકના કહેવા પ્રમાણે જ તમારો સેવક કરશે.” શિમઈ લાંબા સમય સુધી યરૂશાલેમમાં જ રહ્યો.
-