-
૧ રાજાઓ ૨:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ “તારી નજીક બાહૂરીમનો શિમઈ પણ રહે છે, જે બિન્યામીન કુળના ગેરાનો દીકરો છે. હું માહનાઈમ+ જતો હતો એ દિવસે શિમઈએ મને ભારે શ્રાપ આપ્યો હતો.+ પણ તે મને યર્દન નદી પાસે મળવા આવ્યો ત્યારે, મેં યહોવાના સમ ખાઈને તેને કહ્યું હતું: ‘હું તને તલવારથી મારી નહિ નાખું.’+ ૯ પણ તું તેને સજા કર્યા વગર છોડતો નહિ.+ તું સમજુ છે અને તને ખબર છે કે તેનું શું કરવું. તેને ઘડપણમાં કુદરતી મોતે મરવા દેતો નહિ.”+
-