૧ રાજાઓ ૯:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ રાજા સુલેમાને મજૂરી કરવા રાખેલા લોકોનો આ અહેવાલ છે.+ તેઓએ યહોવાનું મંદિર,+ રાજમહેલ, ગઢ,*+ યરૂશાલેમનો કોટ, હાસોર,+ મગિદ્દો+ અને ગેઝેર+ શહેરો બાંધ્યાં.
૧૫ રાજા સુલેમાને મજૂરી કરવા રાખેલા લોકોનો આ અહેવાલ છે.+ તેઓએ યહોવાનું મંદિર,+ રાજમહેલ, ગઢ,*+ યરૂશાલેમનો કોટ, હાસોર,+ મગિદ્દો+ અને ગેઝેર+ શહેરો બાંધ્યાં.