૧ કાળવૃત્તાંત ૨૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ દાઉદ રાજાએ આખી પ્રજાને* કહ્યું: “ઈશ્વરે મારા દીકરા સુલેમાનને પસંદ કર્યો છે.+ પણ તે હજુ યુવાન છે અને તેને કોઈ અનુભવ નથી.+ મંદિર* બાંધવાનું કામ ઘણું મોટું છે. એ કોઈ માણસ માટે નહિ, યહોવા ઈશ્વર માટે બાંધવાનું છે.+ યર્મિયા ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પણ મેં કહ્યું: “હે વિશ્વના માલિક* યહોવા! મને તો બોલતા પણ નથી આવડતું,+ હું તો નાનો છોકરો* છું.”+
૨૯ દાઉદ રાજાએ આખી પ્રજાને* કહ્યું: “ઈશ્વરે મારા દીકરા સુલેમાનને પસંદ કર્યો છે.+ પણ તે હજુ યુવાન છે અને તેને કોઈ અનુભવ નથી.+ મંદિર* બાંધવાનું કામ ઘણું મોટું છે. એ કોઈ માણસ માટે નહિ, યહોવા ઈશ્વર માટે બાંધવાનું છે.+