માથ્થી ૧૨:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તે એને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી.+ પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+
૪૨ દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તે એને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી.+ પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+