-
૧ રાજાઓ ૪:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ સુલેમાને આખા ઇઝરાયેલમાં ૧૨ કારભારીઓ નીમ્યા હતા, જેઓ રાજા અને તેના મહેલ માટે ખોરાક પૂરો પાડતા હતા. દરેક કારભારીની જવાબદારી હતી કે વર્ષમાં એક મહિનો ખોરાક પૂરો પાડે.+
-