-
નિર્ગમન ૧૨:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ એનું લોહી વાસણમાં ભરો. પછી મરવો છોડની* ડાળી લઈને એને લોહીમાં ડુબાડો અને એનાથી ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી લગાડો. સવાર સુધી કોઈએ ઘરની બહાર નીકળવું નહિ.
-