-
હઝકિયેલ ૪૧:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ એ ઓરડીઓના ત્રણ માળ હતા. દરેક માળ પર ૩૦ ઓરડીઓ હતી. ઓરડીઓ માટે મંદિર ફરતેની દીવાલમાં ખાંચા બનાવીને ભારોટિયા ટેકવ્યા હતા, જેથી દીવાલમાં ગાબડાં પાડવાં ન પડે.+ ૭ મંદિરની બંને બાજુએ ગોળાકાર સીડી હતી. એ જેમ જેમ ઉપરની ઓરડીઓમાં જાય, તેમ તેમ પહોળી થતી હતી.+ પહેલા માળથી બીજો માળ પસાર કરીને ત્રીજો માળ ચઢો તેમ, દરેક માળે ઓરડીઓની પહોળાઈ વધતી હતી.
-