૧ રાજાઓ ૬:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ તેના રાજના ૧૧મા વર્ષે, બુલ* મહિનામાં (એટલે કે આઠમા મહિનામાં) મંદિરનું બાંધકામ એની બધી વિગતો અને નકશા પ્રમાણે પૂરું થયું.+ આમ તેને મંદિર બાંધતાં સાત વર્ષ લાગ્યાં.
૩૮ તેના રાજના ૧૧મા વર્ષે, બુલ* મહિનામાં (એટલે કે આઠમા મહિનામાં) મંદિરનું બાંધકામ એની બધી વિગતો અને નકશા પ્રમાણે પૂરું થયું.+ આમ તેને મંદિર બાંધતાં સાત વર્ષ લાગ્યાં.