હઝકિયેલ ૪૧:૨૪, ૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ દરેક દરવાજાને બે પાંખિયાં હતાં. ૨૫ મંદિરની દીવાલોની જેમ દરવાજા પર પણ કરૂબો અને ખજૂરીઓની કોતરણી હતી.+ મંદિરના બહારના ભાગમાં પરસાળ આગળ લાકડાંનું છાપરું* હતું.
૨૪ દરેક દરવાજાને બે પાંખિયાં હતાં. ૨૫ મંદિરની દીવાલોની જેમ દરવાજા પર પણ કરૂબો અને ખજૂરીઓની કોતરણી હતી.+ મંદિરના બહારના ભાગમાં પરસાળ આગળ લાકડાંનું છાપરું* હતું.