-
નિર્ગમન ૩૬:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૬ “બઝાલએલ હવે આહોલીઆબ અને એ બધા કુશળ કારીગરો સાથે મળીને કામ કરશે, જેઓને યહોવાએ ડહાપણ અને સમજણથી ભરપૂર કર્યા છે. આમ, પવિત્ર સેવા માટે યહોવાની આજ્ઞા પ્રમાણે કઈ રીતે કામ કરવું એ તેઓ જાણી શકશે.”+
-